Question
સુખનો અતિરેક થતાં બાનો અવાજ તરડાઈ જતો.

Answer

સુખનો અતિરેક થતાં બા તેમના દીકરાને કહેતાં, 'આ બધું સુખ જોવા તારા બાપા જીવતા રહ્યા હોત તો કેવું સારું થાત!' આટલું બોલવા જતાં બાનો અવાજ તરડાઈ જતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આઈડા લાઈટહાઉસમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી?
તમારા ગામ-શહેરમાં સૌથી વધારે ટ્રાફિક ક્યાં અને ક્યારે જોવા મળે છે?
તમારા ગામમાં કોઈએ પોતાના સ્વજનની યાદમાં કોઈ નાનુંમોટું સ્મારક બંધાવ્યું છે? કોણે?
નિશાળેથી આવ્યા બાદ સ્વપ્નિલને ખૂબ થાક કેમ વર્તાયો હશે?
વિનયના પપ્પા પોતાના કાર્યમાં ચોક્કસ છે એવું શા ઉપરથી કહી શકાય?
ઇંદ્રદેવની વાત સાંભળી દધીચિ ઋષિએ કેવો ભાવ પ્રગટ કર્યો ?
તમે કોઈ કવિ વિશે જાણો છો? કેવી રીતે?
છોકરો શા માટે સ્ટેશનમાસ્તર સામે ઢીલો પડવા લાગ્યો?
ભારતનગર સોસાયટીને 'મિનિ ભારત' જેવી શા માટે કહી હશે?
પિતાજીના અવસાન બાદ બા દુઃખી થઈને બેસી રહ્યાં હોત તો શું થાત?