$o, p$ અને $m-$ ડાયક્લોરોબેન્ઝિનનો દ્વિધ્રુવીય ચાકમાત્રા ક્યાં ક્રમમાં હશે?
  • A$o > p > m$
  • B$p > o > m$
  • C$m > o > p$
  • D$o > m > p$
Diffcult
Download our app for free and get startedPlay store
d
The dipole moment of \(p\) - dichlorobenzene is zero because of symmetrical structure.

\(o\)-dichlorobenzene has a higher dipole moment due to a lower bond angle than the \(m\)-isomer. Hence, the order of increasing dipole moment is :

\(p\)-dichlorobenzene \(\,<\, m\)-dichlorobenzene \(\,<\, o\)-dichlorobenzene

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉમદા વાયુ સંયોજન $XeF_4$નું બંધારણ કયું છે?
    View Solution
  • 2
    જો $HI$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $0.38 \,D$ હોય અને બંધલંબાઇ $1.61\,\mathop A\limits^o $ હોય, તો સહસંયોજક બંધથી જોડાયેલા $H^{\delta +} - I^{\delta -}$ માં $I$ પર વીજભારનો ............ $\%$ અંશ રહેલો હોય ?
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યા બે આયનોની ભૌમિતિક રચના કે જે સમાન સંકરણ દ્વારા સમજાવી શકાય છે ? 

    $NO_2^-, NO_3^-,NH_2^- , NH_4^+ , SCN^-$

    View Solution
  • 4
    સમાન બંધક્રમાંક ધરાવતી ઘટકોની જોડ ..... 
    View Solution
  • 5
    આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો  અસ્તિત્વ ધરાવના  નથી ?
    View Solution
  • 6
     શેમાં હાઈડ્રોજન બંધ હાજર નથી ?
    View Solution
  • 7
    $\mathrm{CH}_4, \mathrm{BF}_3, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{HF}, \mathrm{NH}_3, \mathrm{CO}_2$ અને $\mathrm{SO}_2$ પૈકી શૂન્ય દ્રિધ્રુવ ચાકમાત્રા સાથે (ધરાવતા) આણુઓની કુલ સંખ્યા_________છે. 
    View Solution
  • 8
    $N_2$ અણુમાં દરેક $N$ પરમાણુઓ દ્વારા ભાગીદારી પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા ...........થશે.
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા તત્વની સંયોજકતા બદલાયા વગરની રહે છે?
    View Solution
  • 10
    એક દ્રિપરમાણ્વીય અણુની દ્રીધ્રુવ ચાકમાત્રા $1.2$ $D$ છે. જો બંધ લંબાઈ $1 \mathring A$ હોય તો, દરેક પરમાણુ પરનો આંશિક વિજભાર $\times 10^{-1} \mathrm{esu}$ હશે. $\left(1 \mathrm{D}=10^{-18} \text { esu cm }\right)$)
    View Solution