Question
ઓચ્છવલાલ પોતાના કાન વિશે શું કહેતા ?

Answer

ઓચ્છવલાલ પોતાના કાન વિશે કહેતા, ‘“રાતદા’ડો આપડે જાગતા ને જાગતા, હોં રાજ્જા. એક સહેજ સરખો સંચાર થાય અડધી રાતે તોય એ મારા કાન બહાર જાય નહીં, હો. મારા કાન કૂતરાથીય ભારે ભૂંડા છે...''

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free