Question
તરલિકાના ઘરે આવી બંબાવાળાઓએ શું પૂછ્યું ?

Answer

તરલિકાના ઘરે આવી બંબાવાળામાંથી એકે પૂછ્યું, “શું છે?’ બીજાએ પૂછ્યું, ‘“આગ લાગી છે?’” ત્રીજાએ પૂછ્યું, “જવાબ આપોને, થયું છે શું?'

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free