ઓઝોનના સંદર્ભમાં સાચું ના હોય તે વિધાન ઓળખી બતાવો.
  • A
    ઉપરના વાતાવરણમાં ડાયઓક્સીજનના ઉપયોગથી ફોટોકેમિકલ પ્રક્રિયા દ્વારા ઓઝોન બને છે.
  • B
    ડાયઓક્સિજન સાથે સંકળાયેલો ઓઝોન વધુ સક્રિય છે
  • C
    ઓઝોન એ પ્રતિચુંબકીય છે જ્યારે ડાયઓક્સિજન અનુચુંબકીય છે.
  • D
    ઓઝોન દ્વારા ગામા-વિકિરણોના શોષણ થી પૃથ્વે ઉપરના સજીવોનું રક્ષણ કરે છે.
Medium
Download our app for free and get startedPlay store
d
ઓઝોન દ્વારા અલ્ટ્રાવાયોલેટ વિકિરણોના શોષણથી પૃથ્વી ઉપરના સજીવોનું તે રક્ષણ કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં સૌથી ઓછો બંધ હોય છે?
    View Solution
  • 2
    સલ્ફર કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધારે છે. છતાં પણ $H_2S$ એસિડીક છે જ્યારે $H_2O$ તટસ્થ છે. આનું કારણ .........
    View Solution
  • 3
    નાઇટ્રોજનનું મિશ્રિત એનહાઇડ્રાઇડ કયું છે ?
    View Solution
  • 4
    પરડાયસલ્ફ્યુરિક એસિડ નીચેનામાંથી કયા  બંધન ધરાવે છે
    View Solution
  • 5
    પરડાયસલ્ફ્યુરિક એસિડ નીચેનામાંથી કયા  બંધન ધરાવે છે
    View Solution
  • 6
    ખર્ચવામાં આવેલા પરમાણુ બળતણમાંથી મોટાભાગના પ્લુટોનિયમ દૂર કરવા માટે નીચેનામાંથી કયો ઉપયોગ થાય છે?
    View Solution
  • 7
    ${H_2}O,{H_2}S,{H_2}Se$ અને ${H_2}Te$ માંથી સૈથી ઉંચું ઉત્કલનબિંદુ ધરાવતો પદાર્થ,
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યુ આયનીય સંયોજન છે?
    View Solution
  • 9
    ${P_4}{O_{10}}$ માં સિગ્મા$\left( \sigma  \right)$ બંધની સંખ્યા કેટલી હોય છે?
    View Solution
  • 10
    નીચે આપેલા હેલોજન પૈકી કયો એક જે પાણીને ઓક્સિડાઈઝ કરી ઓક્સિજન બનાવે છે?
    View Solution