ઓક્સિજન સલ્ફર કરતા વધુ વિધુતઋણ હોવા છતા $H_2S$ એસિડિક છે, જ્યારે $H_2O$ તટસ્થ છે. કારણ કે ..........
  • A
    પાણી ખૂબ જ વધુ પ્રમાણમાં સંયોજિત સંયોજન છે
  • B$H_2S$ નો અણુભાર $H_2O$ કરતા વધુ છે
  • Cસામાન્ય તાપમાને $H_2S$ વાયુ છે જ્યારે $H_2O$ પ્રવાહી છે
  • D$H -S$ બંધ એ $H-O$ બંધ કરતા નિર્બળ છે
Easy
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે અને પાણી દ્વારા જળવિભાજન પામતો નથી ?
    View Solution
  • 2
    જ્યારે સાંદ્ર $H_2SO_4$ ને $KNO_3$ સાથે ગરમ કરવામાં આવે ત્યારે બ્રાઉન ધુમાડા મળે છે, જે .... ને લીધે હોય છે.
    View Solution
  • 3
    નીચેનામાંથી શામાં ઓક્સો સમૂહ સૌથી વધુ છે ?
    View Solution
  • 4
    સફેદ અને રાતા ફોસ્ફરસ માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ રિડક્શનકર્તા તરીકે વર્તી શકે નહિ?
    View Solution
  • 6
    સોડિયમ થાયોસલ્ફેટનું એસિડીફાઇડ દ્રાવણ અસ્થાયી હોય છે કારણકે થાયોસલ્ફેટમાં.......
    View Solution
  • 7
    ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડમાં $P - O - P$ બ્રીજની સંખ્યા અનુક્રમે નીચેનામાંથી કઇ હોય છે?
    View Solution
  • 8
    $I_3^ - ,ICl_2^ - $ અને $ICl_4^ - $ માં મધ્યસ્થ પરમાણુના સંકરણનો પ્રકાર અનુક્રમે નીચેનામાંથી કયો હશે?
    View Solution
  • 9
    નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક $7$ છે. તો નાઇટ્રોજન સમૂહના ત્રીજા સભ્યનો પરમાણુક્રમાંક કેટલો હશે?
    View Solution
  • 10
    $PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P - O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.
    View Solution