MCQ
$|2\sin 3\theta + 4\cos 3\theta |$ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{{2\pi }}{3}$
  • B
    $\pi $
  • C
    $\frac{\pi }{2}$
  • $\frac{\pi }{3}$

Answer

Correct option: D.
$\frac{\pi }{3}$
(d) Period of $2\sin 3\theta $ is $\frac{{2\pi }}{3}$ and period of $4\cos 3\theta $ is $\frac{{2\pi }}{3}$.

Therefore period of the expression is $\frac{\pi }{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે,$9 < x_1 < x_2 < \ldots < x_7$ એ સમાંતર શ્રેણી $(A.P)$ માં છે અને તેનો સામાન્ય તફાવત $d$ છે.જો $x_1, x_2 \ldots,x _7$ નું પ્રમાણિત વિચલન $4$ હોય અને મધ્યક $\overline{ x }$ હોય,તો $\overline{ x }+ x _6=............$
જો $\frac{6}{3^{12}}+\frac{10}{3^{11}}+\frac{20}{3^{10}}+\frac{40}{3^{9}}+\ldots . .+\frac{10240}{3}=2^{ n } \cdot m$, કે જ્યાં  $m$ એ અયુગ્મ છે તો $m . n$ ની કિમંત મેળવો.
સમીકરણ $\frac{{{x^2}}}{{1\,\, - \,\,k}}\,\, - \,\,\frac{{{y^2}}}{{1\,\, + \;\,k}}\,\, = \,\,1,\,\,k\,\, > \,\,1\,$ દશાર્વે છે કે:
જો $\mathop {\lim }\limits_{x \to 2} \frac{{\tan \left( {x - 2} \right)\{ {x^2} + (k - 2)x - 2k\} }}{{{x^2} - 4x + 4}} = 5$ હોય તો $k$ = 
પરવલયના $y^{2} = 4ax$ ના $P (p, q)$ બિંદુ આગળનો સ્પર્શક બીજા બિંદુ $Q$, આગળના સ્પર્શકને લંબ હોય, તો $Q$ ના યામ શોધો.
બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે તો બંને સિક્કા હેડ (છાપ) પડવા અને પાસામાં $3$ અથવા $6$ આવવાની સંભાવના કેટલી થાય ?
જો $L=\overset{lim}{x^2\rightarrow a} \frac{b-cos(x^2-a)}{(x^2-a)sin(cx^2-a)}$ એ શુનેયતર સાન્ત $(a > 0),$ હોય તો 
જો $f:R \rightarrow R, f(x)= \frac{x^2}{x^2+1}$ તો $f$ નો વિસ્તાર .....
$3(1!) - 4(2!) + 5(3!) - 6(4!) ...... - 2008(2006)!+ (2007)!$ ની કિમત મેળવો 
$36(4 \cos ^2 9^{\circ}-1)(4 \cos ^2 27^{\circ}-1)  (4\cos ^2 81^{\circ}-1) (4 \cos ^2 243^{\circ}-1)$ નું મૂલ્ય $.........$ છે.