MCQ
$|2z - 1| + |3z - 2|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
  • A
    $0$
  • B
    $1/2$
  • $1/3$
  • D
    $2/3$

Answer

Correct option: C.
$1/3$
(c) Given expression, $|2z - 1| + |3z - 2|$, minimum value of $|2z - 1|$is $0$ at $z = \frac{1}{2}$. So value of given expression $ = 0 + \frac{1}{2} = \frac{1}{2},$ minimum value of $|3z - 2|$ is $0$, at $z = \frac{2}{3}$. So value of given expression $ = \frac{1}{3} + 0 = \frac{1}{3}$.

So minimum value of given expression is $\frac{1}{3}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણી  $(1), (3, 5), (7, 9, 11), ....$ ના $n^{th}$ કૌંશનો સરવાળો મેળવો 
$\cos 52^\circ + \cos 68^\circ + \cos 172^\circ $ = . . .
જો ચલિત રેખા $3x + 4y -\lambda  = 0$ એવી મળે કે જેથી બે વર્તુળો $x^2 + y^2 -2x -2y + 1 = 0$ અને $x^2 + y^2 -18x -2y + 78 = 0$ એ વિરુધ્ધ બાજુએ રહે તો $\lambda $ ની શક્ય કિમતો .............. અંતરાલમાં મળે 
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{e^{{x^2}}} - \,\cos \,x}}{{{{\sin }^2}\,x}}$  = 
અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{9}=1$ પરનાં બિંદુ $(8,3 \sqrt{3})$ આગળનો અભિલંબ એ બિંદુ $\dots\dots$ માંથી પસાર થશે.
$A, B$ અને $C$ ત્રણ વ્યક્તિઓ કાર્યક્રમમાં બોલવાના હોય, જો તેઓ યાર્દચ્છિક રીતે ક્રમમાં બોલે તો $B$ પહેલા $A$ બોલે અને $C$ પહેલા $B$ બોલે તેની સંભાવના કેટલી થાય ?
$p$ ની કઈ કિમતો માટે સમીકરણ $x^2 -(p + 3)x + (5p\ -2) = 0$ ના ઉકેલોના વર્ગોનો સરવાળો ન્યૂનતમ થાય 
જો $f:R \to R$ એ વિકલનીય વિધેય હોય અને $f\left( 2 \right) = 6$ થાય તો  $\mathop {\lim }\limits_{x \to 2} \int\limits_6^{f\left( x \right)} {\frac{{2\,tdt}}{{\left( {x - 2} \right)}}} $ = 
$31$ વસ્તુ પૈકી $10$ સમાન વસ્તુ છે અને $21$ ભિન્ન વસ્તુ છે તેમાથી $10$ વસ્તુની પસંદગી કેટલી રીતે કરી શકાય.
$A$ હંમેશાં $B$ ક૨તાં આગળ આવે તે ૨ીતે $\text{A,B,C,D,E}$ અને $\text{F}$ ને એક હા૨માં કુલ કેટલી રીતે ગોઠવી શકાય $?$