$(A)$ $\mathrm{O}$ $(B)$ $\mathrm{N}$ $(C)$ Be $(D)$ $\mathrm{F}$ $(E)$ $B$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કારણ : ઇલેક્ટ્રોન જોડાણ એક સંબંધિત સંખ્યા છે અને ઇલેક્ટ્રોઋણભારીત પ્રાયોગિક રૂપે માપી શકાય તેવું છે.
વિધાન $(A)$ :$O^{2-}$ અને $Mg ^{2+}$ ની આયનિક ત્રિજ્યાઓ સમાન છે.
કારણ $(R)$ : બંને $O ^{2-}$ અને $Mg ^{2+}$ સમઈલેક્ટ્રોનીય સ્પીસિઝો છે.
ઉપરોક્ત વિધાનોના સંંદર્ભે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય ઉત્તરની પસંદગી કરો.