a
ઓરડાના તાપમાને વેલેન્સ બૅન્ડના કેટલાક ઇલેકટ્રાન ઊર્જા મેળવીને કન્ડકશન બૅન્ડમાં જતાં રહે છે. આથી વેલેન્સ બૅન્ડ અંશતઃ ખાલી અને કન્ડકશન બૅન્ડ અંશતઃ ભરેલી હોય છે. \( 0 K \) તાપમાને અર્ધવાહકમાં વેલેન્સ બૅન્ડ સંપૂર્ણ ભરેલી અને કન્ડકશન બૅન્ડ સંપૂર્ણ ખાલી હોય છે.