ઓરડાના તાપમાને નિર્જળ પરિસ્થિતિ માં $CH_2= CH - OCH_3$ એ  $HBr$ સાથેની પ્રકિયા સાથે શું આપે છે ?
  • A$BrCH_2- CH_2 - OCH_3$
  • B$H_3C- CHBr - OCH_3$
  • C$CH_3CHO$ અને  $CH_3Br$
  • D$BrCH_2CHO$ અને  $CH_3OH$
AIEEE 2006, Medium
Download our app for free and get startedPlay store
b
Methyl vinyl ether is a very reactive gas. It is hydrolysed rapidly by dilute acids at room temperature to give methanol and aldehyde.

However, under anhydrous conditions at room temperature, it undergoes many addition reactions at the double bond

\( \mathrm{H}_{2} \mathrm{C}=\mathrm{CH}-\mathrm{OCH}_{3} \stackrel{\mathrm{H}^{+}}{\longrightarrow}\)  \(\begin{array}{*{20}{c}}
  {{{\text{H}}_2}{\text{C}} - \mathop C\limits^ \oplus  {\text{H}} - {\text{OC}}{{\text{H}}_3}} \\ 
  {\,|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}\\ 
  {H\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} 
\end{array}\) \(\xrightarrow{{B{r^ - }}}\) \(\begin{array}{*{20}{c}}
  {Br\,\,\,\,\,} \\ 
  {|\,\,\,\,\,\,\,\,} \\ 
  {{{\text{H}}_3}{\text{C}} - {\text{CH}} - {\text{OC}}{{\text{H}}_3}} 
\end{array}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીપજ $(A)$ શું હશે ?
    View Solution
  • 2
    આયોડોફોર્મ પ્રક્રિયા નીચેનામાંથી કોણ આપી શકે છે ?
    View Solution
  • 3
    નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ છે ?

    $\begin{array}{*{20}{c}}
      {OH\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ 
      {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ 
      {C{H_3}CHC{H_2}C{H_2}N{H_2}} 
    \end{array}$ $\xrightarrow[{triethyla\min e}]{{ethyl\,formate\,\left( {1\,equiv} \right)}}$

    View Solution
  • 4
    ઉપરની પ્રક્રિયામાં ગ્લિસરોલનું પરમાણુ સૂત્ર કોના દ્વારા વધે છે ?
    View Solution
  • 5
    ફિનોલનો એસિડિક ગુણ નીચેના પૈકી શાના કારણે છે?
    View Solution
  • 6
    $ClCH_2CH_2OH$ એ $CH_3CH_2OH$ કરતાં વધારે પ્રબળ ઍસિડ છે કારણકે....
    View Solution
  • 7
    સંયોજન '$P$' નું મંદ $HNO _{3}$ સાથે નાઈટ્રેશન કરતાં $(A)$ અને $(B)$ બે સમઘટકો નીપજ તરીકે મળે છે.આ સમઘટકોને વરાળ નિસ્યંદન વડે અલગ કરી શકાય છે. સમઘટક $(A)$ અને $(B)$ એ અનુક્રમે આંત:આણ્વીય હાઈડ્રોજન અને આંતરઆણ્વીય બંધન દર્શાવે છે. સંયોજન $(P)$ ની સાંદ્ર $HNO _{3}$ સાથે પ્રક્રિયા કરતા તે પ્રબળ એસિડનું પીળું સંયોજન $(C)$ નીપજ તરીકે આપે છે. સંયોજન $'C^{\prime}$ માં હાજર ઓક્સિજન પરમાણુઓ ની $\dots\dots\dots$ સંખ્યા છે.
    View Solution
  • 8
    આલ્કોહોલ જે ઓરડાના તાપમાને  $ZnC{l_2} + $ સાંદ્ર $HCl$થી ટર્બ્યુડીટી આપે છે તે?
    View Solution
  • 9
    નીચે આપેલામાંથી કઇ સંકલ્પના સૌથી વધુ સારી રીતે સમજાવી શકે છે કે $o-$ નાઇટ્રો ફિનોલ એ $p-$ નાઇટ્રોફિનોલ કરતા વધારે બાષ્પશીલ છે.
    View Solution
  • 10
    નીચેની શ્રેણીમાં $Z$ ઓળખી બતાવો.

    ${C_3}{H_7}OH\,\xrightarrow{{{H_2}S{O_4}}}X\,\xrightarrow{{B{r_2}}}\,Y\xrightarrow{{KOH}}Z$

    View Solution