MCQ
$|\sin 2x|$ નો આવર્તમાન મેળવો.
  • A
    $\frac{\pi }{4}$
  • $\frac{\pi }{2}$
  • C
    $\pi $
  • D
    $2\pi $

Answer

Correct option: B.
$\frac{\pi }{2}$
(b) Period of $\sin 2x = \frac{{2\pi }}{2} = \pi $

and period of $|\sin 2x| = \frac{\pi }{2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$c$ ની કેટલી કિમંતો માટે રેખા $y = 4x + c$ એ વક્ર $\frac{{{x^2}}}{4} + {y^2} = 1$ ને સ્પર્શે છે .
જો $\alpha \ne \beta $ પરંતુ ${\alpha ^2} = 5\alpha - 3$ અને ${\beta ^2} = 5\beta - 3$,હોય તો સમીકરણ મેળવો કે જેના બીજ $\alpha /\beta $ અને $\beta /\alpha $ હોય. . .
જો $ y^2 = 16x$  ની નાભિમાંથી વર્તુળ  $(x - 6)^2 + y^2 = 2 $ પર સ્પર્શક દોરવામાં આવે છે તો આ સ્પર્શકનો ઢાળ શોધો.
$\mathrm{k}=\ldots$ માટે ચાર ભિન્ન બિંદુુઓ $(2 \mathrm{k}, 3 \mathrm{k}),(1,0),(0,1)$ અને $(0,0)$ વર્તૂળ આવેલા છે.
ત્રણ ભિન્ન અંકોને પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરવામાં આવે છે . તો આપેલ ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો.
ધારોકે નીચેના વિતરણ નું મધ્યક $\mu$ અને પ્રમાણિત વિચલન $\sigma$ છે. 

$X_i$ $0$ $1$ $2$ $3$ $4$ $5$
$f_i$ $k+2$ $2k$ $K^{2}-1$ $K^{2}-1$ $K^{2}-1$ $k-3$

 જ્યાં $\sum f_i=62$. જો $[x]$ એ મહત્તમ પૂર્ણાક $\leq x$ દર્શાવે,તો $\left[\mu^2+\sigma^2\right]=.......$

એક વર્તુળના બે વ્યાસના સમીકરણો $2 x-3 y=5$ અને $3 x-4 y=7$ છે. બિંદુંઓ $\left(-\frac{22}{7},-4\right)$ અને $\left(-\frac{1}{7}, 3\right)$ ને જોડતી રેખા, આ વર્તુળને ફક્ત એક બિંદુ $\mathrm{P}(\alpha, \beta)$ માં છેદે છે. તો $17 \beta-\alpha=$.............
${(1 - 2x)^{ - 1/2}}$ ના વિસ્તરણમાં ${x^r}$ નો સહગુણક મેળવો.
 $ 64^{32^{32}}$ ને   $9$ વડે ભાગતા મળતી શેષ ......................... છે. 
$sinx.tan4x=cosx$ ના $x\in(0,\pi)$ માં કેટલા ઉકેલ શકય છે ?