$p-n$ જંક્શન સોલાર સેલમાં ફોટો ઈલેક્ટ્રો મોટીવ બળ જે મોનોક્રોમેટીક પ્રકાશ દ્વારા પેદા થાય છે. તે કોનાં સમપ્રમામમાં હોય છે ?
A$p-n$ જંક્શનમાં આપેલા વોલ્ટેજ
B$p-n$ જંક્શનનું બેરીયર વોલ્ટેજ
C
કોષ પર પડતાં પ્રકાશની તીવ્રતા
D
કોષ પર પડતાં પ્રકાશની આવૃત્તિ
Easy
Download our app for free and get started
c (c)
In a p-n junction photo cell, the value of the photo electromotive force produced by monochromatic light is proportional to The intensity of the light falling on the cell.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવેલ બંને ડાયોડ આદર્શ છે અને જ્યારે તે ફોરવર્ડ બાયસમાં જોડાયેલા હોય ત્યારે તેનો અવરોધ અવગણ્ય છે.દરેક ડાયોડનો મૂળભૂત વૉલ્ટેજ (પોટેન્શિયલ બેરિયર) $0.7\; \mathrm{V}$ છે. પરિપથમાં દર્શાવેલ ઈનપુટ વૉલ્ટેજ માટે બિંદુ $A$ નો વૉલ્ટેજ ($Volts$ માં) કેટલો હશે?
$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{10 } $ ઈલેક્ટ્રોન એમીટરમાં $10^{-6}$ સેકન્ડ માં દાખલ થાય છે અને $2\%$ ઈલેક્ટ્રોન બેઝમાં હોલ સાથે જોડાય છે. તો પ્રવાહ ગેઈન $\alpha$ અને $\beta$ અનુકમે .....છે.