$(A)$ ઝેનર ડાયોડ જ્યારે વોલ્ટેજ નિયામક (રેગ્યુલેટર) તરીકે વાપરવામાં આવે છે ત્યારે રિવર્સ બાયસ સ્થિતિમાં જોડવામાં આવે છે.
$(B)$ $p-n$ જંકશન ડાયોડનો સ્થિતિમાન વિભવ (બેરીયર) $0. 1\,V$ અને $0.3\,V$ની વચ્ચે હોય છે.
લિસ્ટ $I$ | લિસ્ટ $II$ |
$A$ અંતર્ગત અર્ધવાહક | $I$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય |
$B$ $n-$ પ્રકારનો અર્ધવાહક | $II$ ફર્મી સ્તર વચ્ચે હોય |
$C$ $p-$ પ્રકારનો અર્ધવાહક | $III$ ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય |
$D$ ધાતુ | $IV$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય |
આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
$OR$ , $NOT $ અને $NAND$ ગેટની સંજ્ઞા અનુક્રમે કઈ છે?