MCQ
$p \Rightarrow q$ ના પ્રતિપનું નિષેધ વિધાન $.................$
  • A
    $p \wedge q$
  • B
    $p \wedge \left( {\sim q} \right)$
  • $q \wedge \left( {\sim p} \right)$
  • D
    $\left( {\sim q} \right) \wedge \left( {\sim p} \right)$

Answer

Correct option: C.
$q \wedge \left( {\sim p} \right)$
$p \Rightarrow q $ નું પ્રતિપ $q \Rightarrow p $ છે
$\therefore q \Rightarrow p$ નું નિષેધ $q \wedge (\sim p)$ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો સુરેખ રેખાઓ $ax + amy + 1 = 0 $, $b x + (m + 1) b y + 1 = 0$ અને $cx + (m + 2)cy + 1 = 0$,$ m \ne 0$ એ સુસંગત હોય તો $a, b, c$ ની કિમત 
$0<\theta<\pi / 2$ માટે, ને અતિવલય $x^2-y^2 \operatorname{cosec}^2 \theta=5$ ની ઉત્કેન્દ્રતા, ઉપવલય $x^2 \operatorname{cosec}^2 \theta+y^2=5$ ની ઉત્કેન્દ્રતા કરતાં $\sqrt{7}$ ઘણી હોય, તો $\theta$ નું મૂલ્ય____________ છે. 
આર્ગેન્ડ સમતલમાં આવેલ બિંદુઓનો ગણ ............. દર્શાવે છે કે |$z$| $\leq$ $4$ અને $Arg\ z =\frac{\pi }{3}$ બંનેને સંતોષે છે. 
$3179 $  ના બધાજ અંકોનો એકજ વખત ઉપયોગ કરીને બનતી બધી જ સંખ્યાઓનો સરવાળો......છે.
$8$ ભિન્ન રમકડાં $5 $ બાળકો વચ્ચે કેટલી રીતે વહેંચી શકાય ?
ધારો કે $A, B$ અને $C$ એ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ છે. જો $\frac{1}{3}P(A)=\frac{1}{2}P(C)=P(B)$ તો $(i) P(A) =........,(ii) P(B) = .............,(iii) P(C) = ..........$
$50$ વિદ્યાર્થીઓએ ગણિત, ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનની પરીક્ષા આપેલી, તેમાંથી $37$ વિદ્યાર્થીઓ ગણિતમાં, $24$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાનમાં અને $43$ વિદ્યાર્થીઓ રસાયણવિજ્ઞાનમાં પાસ થયેલ છે. વધુમાં વધુ $19$ વિદ્યાર્થીઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાનમાં પાસ થયેલ છે, વધુમાં વધુ $29$ વિદ્યાર્થીઓ ગણિત અને રસાયણ-વિજ્ઞાનમાં પાસ થયેલ છે, તથા વધુમાં વધુ $20$ વિદ્યાર્થીઓ ભૌતિકવિજ્ઞાન અને રસાયણવિજ્ઞાનમાં પાસ થયેલ છે, તો શક્ય મહતમ કેટલા વિદ્યાર્થીઓ ત્રણેય વિષયમાં પાસ થયેલ હશે ?
અસમતા $x-y \geq 0$ ને આલેખમાં .......... રીતે દર્શાવાય. 
${\left( {{x^2} - 2x} \right)^{10}}$ ના વિસ્તરણમાં ${x^{16}}$ નો સહગુણક મેળવો.
બે પાસાને ફેકતાં બે અંકોનો સરવાળો $7$ મળવાની સંભાવના કેટલી થાય ?