$p$-વિભાગના તત્વો અને તેમના સંયોજનોના સંદભમાં સાચા વિધાનો ઓળખી બતાવો.

($A$) અધાતુઓ, ધાતુઓ કરતા વધારે (અધિક) વિધૃતઋણતા ધરાવે છે.

($B$) અધાતુઓ, ધાતુઓ કરતા ઓછી (નીચી) આયનીકરણ એન્થાલ્યી ધરાવે છે.

($C$) અત્યંત (વધુ) સક્રિય અધાતુઓ અને અત્યંત (વધુ) સદ્રિય ધાતુઓ માંથી બનતા સંયોજનો સામાન્ય રીતે આયનીક હોય છે.

($D$) અધાતુ ના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રકૃતિમાં બેજિક હોય છે.

($E$) ધાતુના ઓકસાઈડો સામાન્ય રીતે પ્રક્રુતિમાં એસિડિક અથવા તટસ્થ હોય છે.

નીચે આપેલા વિકલ્પોમાંથી સાથો જવાબ પસંદ કરો.

  • A$(D)$ અને $(E)$ ફક્ત
  • B$(A)$ અને $(C)$ ફક્ત
  • C$(B)$ અને $(E)$ ફક્ત
  • D$(B)$ અને $(D)$ ફક્ત
JEE MAIN 2024, Medium
Download our app for free and get startedPlay store
b
As electronegativity increases non-metallic nature increases.

Along the period ionisation energy increases.

High electronegativity difference results in ionic bond formation.

Oxides of metals are generally basic and that of non-metals are acidic in nature.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયુ જોડી તત્વો સમાન આવર્ત સાથે સંબંધિત છે?
    View Solution
  • 2
    જો $Na$ ની $IE_1= \ 5.1\ eV$ હોય, તો $Na^+$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેટલા ............. $\mathrm{eV}$ થશે ?
    View Solution
  • 3
    નીચેના ઇલેક્ટ્રોનિક રચનાઓ ધરાવતા કયા તત્વમાં ઓછામાં ઓછી આયનીકરણ ક્ષમતા છે?
    View Solution
  • 4
    ત્રિજ્યાનો ખોટો ક્રમ કયો છે?
    View Solution
  • 5
    એક અજ્ઞાત તત્ત્વની ક્રમિક આયનીકરણ એન્થાપીના મૂલ્યો $\Delta_i H_1 = 899\, kJ/mol, \Delta_iH_2 = 1757\, kJ/mol, \Delta_iH_3 = 14847\, kJ/mol$ અને $\Delta_iH_4 = 17948\, kJ/mol$ છે. તો આ તત્વ આવર્ત કોષ્ટકના ક્યા સમૂહમાં આવેલુ હોવુ જોઇએ ?
    View Solution
  • 6
    સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવતુ ઇલેક્ટ્રોનીય બંધારણ જણાવો.
    View Solution
  • 7
    થેલિયમ વિવિધ ઑક્સિડેશન અવસ્થા બતાવે છે કારણ કે ?
    View Solution
  • 8
    $Na, Mg, Al$ અને $Si$ ની પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ કયા ક્રમ માં હશે ?
    View Solution
  • 9
    $X_{g} \to X^+_{(g)} +e^-,$               $\Delta\, H = +720 \, kJ \, mol^{-1}$

    વાયુમય અવસ્થામાં $'X'$ પરમાણુના $110$ મિલિગ્રામ ને $X^+$  આયનમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઊર્જાની ગણતરી  .................... $\mathrm{kJ}$ કરો.   ($X$ માટે પરમાણુ વજન $= 7\, g/mol$)

    View Solution
  • 10
    આયનીય ત્રિજ્યા 
    View Solution