Question
$P_{35}$ એટલે શું તે સમજાવો.

Answer

કોષ્ટક ને યોગ્ય શીર્ષક હોવું જોઈએ .
કોષ્ટકમાં આવતા હાર અને સ્તભ ના શીર્ષક સ્પષ્ટ અને સરળ હોવા જોયએ .
જો આકડા મોટા હોય તો તેને સો , હજારો , લાખો માં કે કરોડોમાં લખવા જોઈએ.
કોષ્ટકમાં પરસ્પર સંબંધ દર્શાવતી માહિતી પાસેપાસે એવીરીતે મુકેલી હોવી જોઈએ કે જેથી તેનું વિશ્લેસન સરળથી કરી ને પરિણામો તારવી શકાય છે .
મુખ્ય ગુણધર્મો જુદા પડે તેરીતે દર્શાવા માટે યોગ્ય લીટીઓ દોરવી જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નિદર્શ એકમો પરથી મળતાં સંખ્યાત્મક પરિણામોને આધારે મેળવેલાં વિવિધ માપ જેવા કે મધ્યક, પ્રમાણિત વિચલન વગેરેને શું કહે છે?
કોષ્ટક-રચનાના પ્રકારો જણાવો.
મધ્યક સ્થિર માપ છે ? શા માટે ?
વિષમતાંક એટલે શું $?$ તેનો સંકેત જણાવો.
યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.
એક વિદ્યાર્થીને ધોરણ $12$ ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં $50$ અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં $90$ મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
આવૃત્તિ$-$વિતરણમાં શુન્ય વિષમતા માટેની શરત જણાવો.
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?
આકૃતિઓના પ્રકારો જણાવો.
દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો કેટલો થશે $?$