Question
મધ્યક સ્થિર માપ છે ? શા માટે ?

Answer

મધ્યક એ સ્થિર માપ છે. કારણ કે એક જ સમષ્ટિમાંથી સમાન કદના જુદા જુદા નિદર્શો માટે મધ્યકની કિંમત લગભગ સરખી હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ચલનાં અવલોકનોનો બહુલક $11$ છે. પાછળથી એક અવલોકન ઉમેરવામાં આવ્યું જેની કિંમત $11$ છે. સુધારેલ બહુલક મેળવો.
બે માહિતી $A$ અને $B$ માટે, જો માહિતી નો ચલનાંક એ માહિતી $B$ ના ચલનાંક કરતા ઓછો હોય, તો કઈ માહિતીમાં વધુ પ્રસાર છે તેમ કહેવાય $?$
$^nP_r$ અને $^nC_r$ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
વિધેય $f : Z \rightarrow N, f (t) = t^2 + 1, t \in Z$ છે, તો $f$ નો પ્રકાર નક્કી કરો.
વિષમતાની બે કસોટીઓ જણાવો.
અસતત આવૃત્તિ-વિતરણમાં $\frac{9(n+1)}{10}$ મા અવલોકનની કિંમતને શું કહેવાય ?
10 અવલોકનોનું વિચરણ 81 છે. જો પ્રત્યેક અવલોકનને (-3) વડે ગુણવામાં આવે, તો મળતી માહિતીનું પ્રમાણિત વિચલન શોધો.
$f : A \rightarrow B, A = \{-2, -1, 0, 1, 2\}; B = \{-3, -1, 1, 3, 5\}; f (x) = 2x + 1, x \in A$ શું $f$ એ વિધેય છે $?$
પદિક નિદર્શન એટલે શું $?$
$P_{35}$ એટલે શું તે સમજાવો.