Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઘરની છત પર રહેલી $750\,cm^{2}$ ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. $500\,nm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ $30\,cm/s$ છે. આ સમયે $\frac{dh}{dt}$ નું મૂલ્ય $x \times 10^{-3}\,m/s$ છે. $x$ નું મૂલ્ય $...........$ હશે.
$a$ ત્રિજ્યાની કેશનળીમાંથી પાણીનું ધારી રેખીય રીતે વહન થઈ રહ્યું છે. દબાણનો તફાવત $P$ છે અને વહનનનો દર $Q$ છે. જો ત્રિજ્યા એ $\frac{a}{4}$ જેટલી ઘટી જાય અને દબાણ $4 P$ જેટલું વધી જાય તો વહનનો દર દેટલો થશે ?
$L,\frac{L}{2}$ અને $\frac{L}{3}$ લંબાઈની ત્રણ કેશળીઓ શ્રેણીમાં જોડેલ છે. તેમની ત્રિજ્યાઓ અનુક્કમે $r, \frac{r}{2}$ અને $\frac{r}{3}$ છે. પછી જો ધારારેખીય વહન જાળવી રાખવામાં આવે છે અને પહેલી કેશનળીની વચ્ચે દબાણ $P$ છે તો ...
એક ટાંકીએ પાણીથી ભરવામાં આવી છે અને તેની અંદર બે છિદ્રો $A$ અને $B$ પાડવામાં આવે છે. સમાન અવધિ મેળવવા માટે $\frac{h}{h^{\prime}}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઇએ ?
પાત્રના તળિયે બે સમાન ત્રિજયા $r$ ધરાવતી બે નળીની લંબાઇ $l_1$ અને $l_2$ છે, તેનામાટે પ્રેશર હેડ $P$ છે.તો સમાન ત્રિજયા ધરાવતી કેટલી લંબાઈની નળી જોડવાથી સમાન પ્રવાહી બહાર આવે?