Question
પાંડવો વનમાં કેમ ગયા હતા ?

Answer

કૌરવો સાથે ચોસરમાં (સોગઠાંબાજીની રમતમાં) પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા હોવાને કારણે દુર્યોધનની શરત મુજબ વનમાં ગયા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free