Question
પાંગામના વિકાસમાં $.........$ એ પહેલું પગથિયું છે. $($અલગોરિધમ, ફ્લોચાર્ટ$)$

Answer

અલગોરિધમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$.........$ એ એક વેબ બ્રાઉઝર છે.  $($ગૂગલ, માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર$)$
ફ્લોચાર્ટમાં $.........$ પ્રતીક ફ્લોચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે. $($Input/Output, Terminal$)$
$.........$ માં ઇનપુટ, પાથ $($path$)$ પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે. $($ફ્લોચાર્ટ, અલગોરિધમ$)$
$.........$ ડિફૉલ્ટ હોમ પેજ પર પાછા જવા માટે બટનનો ઉપયોગ થાય છે.  $($Refresh, Home$)$
ઇ$-$મેઈલ લખવા અને તેને મોકલવા માટે $.........$ પર ક્લિક કરો. $($Write, Compose$)$
$.........$ એ એક વેબ બ્રાઉઝર છે. $($ગુગલ, માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર$)$
એકસાથે બધા જ ઈ$-$મેઈલ સિલેક્ટ કરવા માટે $.........$ પર ક્લિક કરો. $($Select All, Delete$)$
ઇન્ટરનેટ દ્રારા સંદેશા મોકલવા માટે $.........$ નો ઉપયોગ થાય છે.$ (\text{www},$ ઇ$-$મેઈલ$)$
લખાણ $($ટેક્સ્ટ$)$ ને ઇટાલિક શૈલીમાં દર્શાવવા માટે $.........$ નો ઉપયોગ થાય છે. $($અને , અને$)$
$\text{HTML}$માં લખાણની $.........$ શૈલી ઉપલબ્ધ છે. $(4, 3)$