પાણીમાં સૌથી વધુ એસિડિક સંયોજન કયુ છે?
  • A$AlC{l_3}$
  • B$BeC{l_2}$
  • C$FeC{l_3}$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં
AIPMT 2001, Easy
Download our app for free and get startedPlay store
c
Among the given compounds, ferric chloride \(\left( FeCl _3\right)\) is most acidic. This is due to higher effective nuclear charge of \(Fe ^{3+}\) ion. As the effective nuclear charge increases, the acid character also increases.

In all of these compounds, the aqueous solution on hydrolysis liberates \(HCl\) gas.

\(BeCl _2+2 H _2 O \rightarrow Be ( OH )_2+2 HCl \uparrow\)

\(AlCl _3+3 H _2 O \rightarrow Al ( OH )_3+3 HCl \uparrow\)

\(FeCl _3+3 H _2 O \rightarrow Fe ( OH )_3+3 HCl \uparrow\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અલ્પ દ્રાવ્ય કાર્બોનેટ  કયું છે ?
    View Solution
  • 2
    $BF_3$ એ....... મુજબ એસિડ છે.
    View Solution
  • 3
    $100\, m\, mol$ $Ca(OH)_2$  અને $2\, g$ સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ $100\, mL$ સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં $OH^-$ ની સાંદ્રતા અનુક્રમે શું હશે?

    ($Ca(OH)_2, Na_2SO_4$ અને $CaSO_4$ ના આણ્વિય દળો અનુક્રમે $74, 143$ અને $136\, g\, mol^{-1}$ છે  $Ca(OH)_2$ નો દ્રાવ્યતા ગુણાકાર$K_{sp}=5.5 \times 10^{-6}$)

     

    View Solution
  • 4
    જ્યારે $NaCl$ ના સંતૃપ્ત દ્રાવણમાં $HCl$ ઉમેરવામાં આવે ત્યારે શુદ્ધ $NaCl$ નુ અવક્ષેપન થાય છે, કારણ કે ....
    View Solution
  • 5
    નીચેનોમાંથી કયો સૌથી વધુ પ્રબળ સંયુગ્મ બેઇઝ છે?
    View Solution
  • 6
    $HSO_3^-$નો સંયુગ્મ બેઈઝ ...... છે.
    View Solution
  • 7
    બ્યૂટિરિક એસિડ $\left( C _{3} H _{7} COOH \right)$ માટે $K _{ a }$ એ $2 \times 10^{-5}$ છે. તો બ્યૂટિરિક એસિડના $0.2 \,M$ દ્રાવણની $pH$ .......... $\times 10^{-1}$ છે. (નાજુકના પૂર્ણાકમાં) [આપેલ $\log 2=0.30]$
    View Solution
  • 8
    ${25\,^o}C$ પર પાણીનું વિયોજન $1.9 \times {10^{ - 7}}\% $ છે અને પાણીની ઘનતા $1.0\,g/c{m^3}$છે. પાણીનો આયનીકરણ અચળાંક છે?
    View Solution
  • 9
    $SnCl_2$ +$ 2Cl^-$ $\rightarrow$ [$SnCl_4$]$^{-2}$ પ્રક્રિયામાં કયુ લુઇઝ એસિડ તરીકે વર્તેં છે.
    View Solution
  • 10
    નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી ?
    View Solution