Question
તમને કોઈ પણ વસ્તુ ક્યાંથી ખરીદવી ગમે? કેમ?

Answer

મને કોઈ પણ વસ્તુ સારા સ્થાયી ઈમાનદાર દુકાનદાર પાસેથી ખરીદવી ગમે. કારણ કે મેં ખરીદેલી એ ચીજ-વસ્તુ વિશે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તે સાંભળે પણ ખરા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free