પાત્રમાં નીચેની વાયુમય પ્રક્રિયા ચાલી રહી છે ${C_2}{H_4} + {H_2}$ $\rightleftharpoons$ ${C_2}{H_6}$; $\Delta H = - 32.7\,Kcal$ ${C_2}{H_6}$ ની સંતુલન સાંદ્રતા કોના દ્વારા વધારી શકાય.
A
તાપમાન વધારીને
B
તાપમાન ઘટાડીને
C
થોડોક હાઇડ્રોજનને દૂર કરીને
Dથોડુક ${C_2}{H_6}$ ઉમેરીને
IIT 1984, Easy
Download our app for free and get started
b (b)Exothermic reaction, favoured by low temperature.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27°C$ પર, એક સમરૂપ (સમાંગી) આદર્શ વાયુઓની પ્રક્રિયા $AB _{2( g )}= A _{( g )}+2 B _{( g )}$ ને $25$ લિટર ફ્લાસ્ક્માં કરવામાં આવે છે. $AB _{2}$ નો શરૂઆતનો જથ્થો $1$ મોલ હતો અને સંતુલને દબાણ $1.9\, atm$ હતું. તો $K _{ p }$ નું મૂલ્ય $x \times 10^{-2}$ છે. તો $x$ નું મૂલ્ય ........... છે. (પૂર્ણાક જવાબ) $\left[ R =0.08206\, dm ^{3} atm\, K ^{-1} \,mol ^{-1}\right]$
$250\,^oC$ તાપમાને પ્રક્રિયા $PCl_{3(g)} + Cl_{2(g)} $ $\rightleftharpoons$ $ PCl_{5(g)}$ માટે $K_c$ ની કીમત $26$ છે. તો આજ તાપમાને $K_p$ ની કિંમત ......... થાય.
$T$ તાપમાને $AB_{2(g)}$ નુ વિયોજન સંતુલન નીચે મુજબ થાય,છે. $2A{B_2}_{(g)}\, \rightleftharpoons \,2A{B_{(g)}}\, + \,{B_{2(g)}}$ વિયોજન અંશ $x$ એ $1$ ની સાપેક્ષમાં નાનો છે. તો $x$ અને કુલ દબાણ $P$ ના સંદર્ભમાં સંતુલન અચળાંક $K_p$ ની રજૂઆત ........
પ્રકિયા ${N_{2\left( g \right)}} + {O_{2\left( g \right)}} \rightleftharpoons 2N{O_{\left( g \right)}}$ માટે $400\, K$ તાપમાને $K_c$ નુ મૂલ્ય $4.0 \times 10^{-6}$ છે. તો આ પ્રક્રિયા માટે $K_p$ નુ મૂલ્ય .....
બંધ પાત્રમાં જ્યારે $NaNO_3$$_{(s)}$ ને ગરમ કરવામાં આવે તો $O_2$ છૂટા પડે છે અને $NaNO_2$$_{(s)}$ બાકી રહે છે.સંતુલનને - $NaNO_3$$_{(s)}$ $\rightleftharpoons$ $ NaNO_2$$_{(s)}$ + $1/2 O_2$$_{(g)}$