Question
પદિક નિદર્શન એટલે શું ?

Answer

ધારો કે સમષ્ટિના કુલ N એકમોને કોઈ ચોક્કસ રીતે ગોઠવી તેમને ૧ થી N ક્રમ આપેલા છે.
તેમાંથી આપણે n કદનો નિદર્શ પસંદ કરવો કે N=nk અથવા k=N/n થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવલોકનો $7, 7, 7, 7, 7$ નો ગુણોત્તર મધ્યક શોધો.
ચલ કિંમત મુજબ આવૃત્તિઓની વહેંચણીને શું કહેવાય $?$
એક શહેરમાં એક સપ્તાહમાં જુદા-જુદા દિવસોનું મહત્તમ તાપમાન (સેન્ટિગ્રેડ)માં નીચે પ્રમાણે નોંધાયું.
43.2, 42, 43.4, 43.6, 42.7, 41.5, 42.1
મહત્તમ તાપમાનનો બહુલક મેળવી શકાય ?
એક માહિતીનું પ્રમાણિત વિચલન 12 છે. જો માહિતીના પ્રત્યેક અવલોકનને 3 વડે ભાગવામાં આવે, તો મળતાં અવલોકનોનો પ્રમાણિત વિચલન શું થશે ?
સાન્ત સમષ્ટિની વ્યાખ્યા લખો.
એક માહિતીમાં મધ્યસ્થ અને મધ્યક અનુક્રમે 72 અને 75 હોય, તો કેવા પ્રકારની વિષમતા જોવા મળશે ?
$(x+a)^9$ ના વિસ્તરણમાં કેટલા મધ્યમ પદ મળે $?$ કયા કયા $?$
$(x+a)^n$ નાં વિસ્તરણનું વ્યાપક પદ લખો.
પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.
$f : A \rightarrow B, A = \{-2, -1, 0, 1, 2\}; B = \{-3, -1, 1, 3, 5\}; f (x) = 2x + 1, x \in A$ શું $f$ એ વિધેય છે $?$