Question
પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો જણાવો.

Answer

પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની ત્રણ રીતો છે
$(1)$ પ્રત્યક્ષ તપાસ
$(2)$ પરોક્ષ તપાસ અને
$(3)$ પ્રશ્નાવલીની રીત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free