પેરોક્સોડાયસલ્ફુયરિક અને પાયરોસલ્ફ્યુરિક એસિડમાં  $S=O$ અને $S-OH$ બંધની સંખ્યા અનુક્રમે જણાવો.
  • A($2$ અને  $2$) તથા ($2$ અને $2$)
  • B($2$ અને  $4$) તથા ($2$ અને $4$)
  • C($4$ અને $2$) તથા ($2$ અને $4$)
  • D($4$ અને $2$) તથા ($4$ અને $2$)
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
d

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફ્લોરોઇનથી આયોડિન સુધીના જૂથમાં હાઇડ્રોજન પ્રત્યેનું આકર્ષણ ઘટે છે. કયા હેલોજન એસિડ્સમાં સૌથી વધુ બંધ વિયોજન એન્થાલ્પી હોવી જોઈએ ?
    View Solution
  • 2
    $H_2SO_4 $ ના ઉત્પાદનની સંપર્ક વિધિમાં $SO_2 $ માંથી $SO_3$  મેળવવા કયા ઉદ્રીપકની જરૂર પડે છે
    View Solution
  • 3
    ઝિંકની મંદ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે ............ ઉત્પન્ન થાય છે.
    View Solution
  • 4
    ઓક્સિડેશનકર્તા તરીકેની પ્રબળતાનો સાયો કમ જણાવો.
    View Solution
  • 5
    શુદ્ધ $HNO_3$ રંગવિહિન છે. પરંતુ પ્રકાશમાં ખલ્લુ રાખતા થોડુ બ્રાઉન થાય છે, જે $HNO_3$ નુ ..... માં વિઘટન થવાને લીધે છે.
    View Solution
  • 6
    ફ્લોરિન ધન ઓક્સિડેશન અવસ્થાની રચના કરતો નથી કારણ કે
    View Solution
  • 7
    કયું સૌથી બાષ્પશીલ સંયોજન છે?
    View Solution
  • 8
    સાંદ્ર હાઈડ્રોક્લોરિક એસિડને ખુલ્લી હવામાં રાખવામાં આવે ત્યારે તે કેટલીક વખત સફેદ ધૂમડાનુ વાદળ ઉત્પન્ન કરે છે. તે માટેની સમજૂતી એ છે કે ............
    View Solution
  • 9
    રેફ્રિજરેટરમાં શીતક તરીકે ક્યુ રસાયણ વપરાય છે?
    View Solution
  • 10
    સમૂહ $-15$ નુ ક્યુ તત્વ હાઇડ્રોજન સાથે સૌથી વધુ બેઝિક સંયોજન આપે છે ?
    View Solution