કોશ (હળપૂણી) ટીપવા વપરાય. | સ્ક્રૂ-ડ્રાઇવર________ | એરણ________ |
કાપડ માપવા વપરાય. | મીટરપટ્ટી________ | ફરસી________ |
લાકડું કાપવા વપરાય. | એરણ________ | કરવત________ |
દીવાલ ચણવા વપરાય. | થાપી (લેલું)________ | કાતર________ |
કાણું પાડવા વપરાય. | પક્કડ________ | ડ્રિલ મશીન________ |
યંત્રની ચાકી ફેરવવા વપરાય. | રંધો________ | પાનાં ________ |
ગરમ વસ્તુ પકડવા વપરાય. | સાણસી________ | હથોડો ________ |