$pH =3$ ધરાવતા બફર દ્રાવણમાં $AgCN$ ની દ્રાવ્યતા $x$ છે. તો $x$ નું મૂલ્ય .......... છે. [ધારી લો, કોઈ સાયનો સંકિર્ણ બનતો નથી] $\left[ K _{ sp }( AgCN )=2.2 \times 10^{-16}\right.$ અને $\left. K _{ a }( HCN )=6.2 \times 10^{-10}\right]$
A$0.625 \times 10^{-6}$
B$1.9 \times 10^{-5}$
C$2.2 \times 10^{-16}$
D$1.6 \times 10^{-6}$
JEE MAIN 2021, Easy
Download our app for free and get started
b \(\frac{ K _{ sp }}{ Ka }=\frac{ s ^{2}}{\left( H ^{+}\right)} ; \quad s =\sqrt{\frac{ K _{ sp }}{ K _{ a }}\left( H ^{+}\right)}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
લેક્ટિક એસિડ $(HC_3H_5O_3)$નું સંચય , પેશીઓમાં મોનોબેઝિક એસિડ પીડા અને થાકની લાગણી તરફ દોરી જાય છે. $0.10\, M$ જલીય દ્રાવણમાં, લેક્ટિક એસિડનું $3.7\%$ વિયોજન થાય છે. આ એસિડ માટે વિયોજન અચળાંક $K_a$નું મૂલ્ય શું હશે?
$As^{3+}$ અને $Zn^{2+}$ ધરાવતા એસિડિક દ્રાવણમાં $H_2S$ પસાર કરતા શા માટે ફક્ત $As^{3+}$ નુ જ $As_2S_3$ તરીકે અવોપન થાય છે પરંતુ $Zn^{2+}$ નુ $Zns$ તરીકે અવક્ષેપન થતુ નથી?