Question
પહેલવાને બચ્ચાને કેવી રીતે પાણીમાં ડુબાડવાનો પ્રયાસ કર્યો $?$

Answer

પહેલવાને એક બચ્ચાને ખાઈ પાસે જતું અને આગલા પંજા પાણીમાં બોળતું જોયું. પહેલવાન ખાઈમાં ઊતર્યો અને લપાતોછુપાતો પાણીમાં છબકારા બોલાવતા બચ્ચા પાસે પહોંચી ગયો. તેણે અચાનક બચ્ચાની ગરદન દાંતમાં પકડી લીધી અને તેને પાણીમાં ઊંડું ઝબોળી ડુબાડવાનો પ્રયાસ કર્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free