મજા તો માળિયામાં, કાતરિચામાં — કેકારવ ધોરણ 5 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવમજા તો માળિયામાં, કાતરિચામાં2 Marks
Question
ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક $-$ એક સલાહ આપો.
✓
Answer
ફિયોનાની મમ્મી, દાદી અને આયાને એક $-$ એક સલાહ :
ફિયોનાની મમ્મી $- $ તમે તો ઘરકૂકડી બની ને રહી ગયા ફિયોનને પણ ઘરકૂકડી બનાવશો $?$ તેના વિકાસ માટે તેને ઘરની બહાર મોકલો.
ફિયોનની દાદી $-$ હવે બે પેઢી પહેલાના રૂઢિ $-$ રિવાજ અને જડતા છોડો . ફિયોનાને આજના સમય મુજબ ઉછેરો. ફિયોનાની આયાને $–$ નાના બાળકને પ્રેમથી સમજાવાય. બૂમોપાડીને કે ગુસ્સે થઈને નહિ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.