Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સોડિયમની સપાટીને $3000\ Å$ તરંગ લંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સોડિયમનું કાર્ય વિધેય $2.6\ eV$ છે. તો ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનની મહત્તમ $K.E.$ ........ $eV$ છે.
બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે લંબરીતે ગતિ કરે છે જો તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે ${\lambda _1}$ અને ${\lambda _2}$ છે. તો તેમના દ્રવ્યમાનકેન્દ્રની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી મળે?
$m _{ e }$ દળ ધરાવતો ઈલેક્ટ્રોન અને $m _{ p }=1836 m _{ e }$ દળ ધરાવતો પ્રોટોન એકસરખી ઝડપથી ગતિ કરે છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ નો ગુણોત્તર $\frac{\lambda_{electron}}{\lambda_{proton}}$........ હશો.
બે અલગ કરેલા એક રંગી પ્રકાશ પુંજો $A$ અને $B$ જેમની તીવ્રતા સમાન છે જેને ધાત્વીય પૃષ્ઠ પર એખલ ક્ષેત્રફળ દિઠ લંબ રીતે આપાત કરવામાં આવે છે. અને તેઓની તરંગ લંબાઈએ અનુક્રમે $\lambda_A$ અને $\lambda_B$ છે. ફોટો ઈલેક્ટ્રોનને બહાર કાઢવા માટે આપાત પ્રકાશ ઉપયોગી છે. પુંજ-બીમ $A$ થી $B$ સુધી ફોટો ઈલેક્ટ્રોનની સંખ્યાનો ગુણોત્તર.........છે.
જ્યારે પ્રોટોન $(P)$ અને ઇલેકટ્રોન $(e)$ સમાન ડી-બ્રોગ્લી તરંગ લંબાઈ (તરંગ લંબાઈ) ધરાવતા હોય ત્યારે તેના વેગમાનનો ગુણોત્તર છે. ($m _{ p }=1849\,m_e$ ધારો)
એક ફોટોસંવેદી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $ 3.3 \times 10^{14} \;Hz$ છે. જો તેના પર $8.20 \times 10^{14}\; Hz $ આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન માટેનો સ્ટોપિંગ વોલ્ટેજ ($V$ માં) લગભગ કેટલો થાય?