Question
પિતાએ પુત્રને કેવી શિક્ષા આપી$?$

Answer

પિતાએ પુત્રને સારી શિક્ષા આપી તેનામાં વિદ્યા ને વિવેક વધાર્યા. સારી ને બૂરી વાત કઈ તેનાં ભેદ પિતાએ સમજાવ્યા. આ વિવિધ શિક્ષા આપવા બદલ પુત્ર પિતાનો આભાર માને છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિદ્યા તથા આયુષ્ય વિષે બહેન ભાઈ ને શું જણાવે છે$?$
સુદામા પત્નીને મન કોના ચરણમાં સોંપવાની વાત કરે છે$?$ શા માટે$?$
‘પિતાની સેવા’ કાવ્યને અંતે પુત્રએ શી ઈચ્છા વ્યક્ત કરી છે$?$
ફૂલોના રંગ ક્યાંથી આવે છે$?$ એને રસ્તો પણ દોરી રહ્યું છે? એમ કવિ શા માટે કહે છે$?$
ગાય ગંગા નદીનું પાણી પીવા ગઈ ત્યાં સામે કોણ આવ્યું$?$ તેણે ગાયને શું કહ્યું$?$
શ્રીકૃષ્ણને અંતમાં કવિ નરસિહ મહેતાએ શું કહીને સંબોધ્યો છે$?$
કવિ જગતમાં અંધકાર અને પ્રકાશ વિશે શું કહે છે$?$
શ્રીકૃષ્ણ નહિ જાગે તો ક્યાં ક્યાં કાર્યો અટકી પડશે$?$
કાવ્યના અંતે કવિ માનવીને વિસામો ન લેવા કેમ કહે છે$?$
ગાયે વાઘ પાસે જવાની વાત કરી છેલ્લી વાર દૂધ પીવા તો વાછરડા એ શું કહ્યું$?$