Gujarat BoardEnglish MediumSTD 11 Commerceગુજરાતીપધ : વિસામો2 Marks
Question
કવિ જગતમાં અંધકાર અને પ્રકાશ વિશે શું કહે છે$?$
✓
Answer
કવિ કહે છે કે જગતમાં અંધકાર આવે એમાંથી મનુષ્ય તું સામનો કરી માર્ગ કાઢજે. ઝાંખા જગતમાં પ્રકાશ બનીને ઊભો રહેજે. અહીં કવિ બીજાના અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવવાનું કાર્ય કરવાનું કામ કરવા કહે છે. એટલે કે બીજાને મદદરૂપ થવાનું કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.