Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો કોઇ એક ધાતુ માટે થ્રેશોલ્ડ તરંગલંબાઇ $\lambda _0$, હોય અને આપાત પ્રકાશની તરંગલંબાઇ $\lambda $ હોય, તો ધાતુમાંથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો થશે ?