Question
પોષ મહિનાની ___________ ઠંડીમાં લોકો ઠૂંઠવાય છે.(વિશાળ,કડકડતી)

Answer

કડકડતી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રાજાએ ગુરુ ચેલાને ગામથી ____________ ગાઉ છેટે પહોંચાડી દીધા. (પાંચ, પચાસ)
આકાશમાં ચારે બાજુ ______ ભેગાં થયાં હતાં. (પંખીડાં, વાદળાં)
______ દિવસે યુદ્ધ કર્યા પછી ભીષ્મ પિતામહ બાણશય્યા પર પોઢઢ્યા. (છ, દશ)
______ પાંચેય પાંડવોને બહુ પ્રિય હતો. (અભિમન્યુ, નકુલ)
ગોરિયો જલદી સાજો થઈ જાય એ માટે __________ જાપ કરવા માંડયા. (શાંતા, દગડુ)
જાંબુનું નામ સાંભળીને મગનની _______ જરા લબક લબક થવા લાગી. (લુલી, દાઢ)
આઠમા દિવસે કવિ _____ સાથે હાજર થશે. (પ્રશ્ન, જવાબ)
મેવાડના શાહસોદાગર એટલે ___________ . (ભામાશા, જગડુશા)
અંધેરી નગરી' કાવ્યનો સાહિત્ય પ્રકાર _________ છે. (વાર્તા, કથાકાવ્ય)
આપણા __________નાં સઢ ને સુકાનને આપણે હાથે સંભાળીએ. (વહાણ, વિમાન)