નરસિંહ મહેતા દરેક મનુષ્યમાં ભગવાન જોનારા હતા. તેથી પોતાને અપમાનિત કરનારા મનુષ્યોને કહેતા- "એવા રે અમે એવા રે, વળી તમે કહો છો તેવા રે! ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે!”
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.