Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીપીડ પરાઈ જાણે રે!2 Marks
Question
તમને કઈ ભાષાનાં ગીતો વધુ ગમે? કેમ?
✓
Answer
મને ગુજરાતી ભાષાનાં ગીતો વધુ ગમે છે. કારણ કે, ગુજરાતી ભાષામાં રચાયેલાં ગીતોના વિચારને અને લાગણીને હું સહેલાઈથી સમજી શકું છું. વળી, તે આપણને ગમી જાય તેવી રીતે ગાઈ પણ શકાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.