$I.$ તેઓ ઘણા ઉત્સેચકોને સક્રીય કરે છે.
$II.$ તેઓ ગ્લુકોઝના ઑક્સીડશનમાં ભાગ લઈ $ATP$ બનાવે છે.
$III.$ સોડિયમ આયન સાથે તેવો ચેતા સંકેત ના વહન માટે જવાબદાર છે.
વિધાન $(A) :$ સુક્રોઝ ડાયસેકેરાઇડ અને નોન-રિડ્યુસિંગ શર્કરા છે.
કારણ $(R) :$ સુક્રોઝમાં $\beta$-ગ્લુકોઝનો $C_{1}$ અને $\alpha$-ફ્રૂક્ટોઝનો $C_{2}$ વચ્ચે ગ્લાયકોસિડિક જોડાણ શામેલ છે.
$A$ અને $R$ માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.
સુચી $I$ | સુચી $II$ |
$A$ એસ્ટર કસોટી | $P$ Tyr |
$B$ કાર્બાઇલ એમાઇન કસોટી | $Q$ Asp |
$C$ પ્થેલીન કસોટી | $R$ Ser |
$S$ Lys |