\(\quad\quad\quad\downarrow\)
\({K} {Fe}\left[{Fe}({CN})_{6}\right]\)
Colloidal species
(${Ag}$ અને ${Cl}$ના પરમાણ્વીય દળ $107.87$ અને $35.5$ અનુક્રમે છે.)
સ્તંભ $-I$ | સ્તંભ $-II$ |
$(A)$ એનિલિન | $(i)$ $FeCl_3$ સાથે લાલ રંગ |
$(B)$ બેન્ઝિન સલ્ફોનિક એસિડ | $(ii)$ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ સાથે જાંબલી રંગ |
$(C)$ થાયોયુરિયા | $(iii)$ $FeSO_ 4$નું એસિડિક અને ગરમ દ્રાવણમાં વાદળી રંગ |
(પરમાણ્વીય દળ :- $Ag =108, Br =80\, g\, mol ^{-1}$ )
વિધાન $I:$ ક્લોરોફોર્મ અને એનિલિનનાં મિશ્રણને સાદા નિસ્યદન થી અલગ પાડી શકાય છે.
વિધાન $II :$ જ્યારે એનિલિનને, એનિલિન અને પાણીનાં મિશ્રણમાંથી વરાળ નિસ્યદન દ્વારા અલગ પાડવામાં આવે ત્યારે એનિલિન તે તેના ઉત્કલન બિંદુએ થી નીચે ઉકળે છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.