પરઆયોડિક એસિડનુ સામાન્ય સ્વરૂપ $HI{O_4}.2{H_2}O$ અથવા${H_5}I{O_6}$ છે, જે .... તરીકે ઓળખાય છે.
  • A
    મેટાપરઆયોડિક એસિડ છે
  • B
    ડાયમેસોપરઆયોડિક એસિડ
  • C
    મેસોપરઆયોડિક એસિડ
  • D
    પેરાપરઆયોડિક એસિડ
Medium
Download our app for free and get startedPlay store
d
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HNO_3$ નુ ઉત્પાદન .... પદ્ધતિથી કરતા સારા પ્રમાણમાં નીપજ મળે છે.
    View Solution
  • 2
    $H_3PO_2$ નો સારો રીડકશનકર્તા સ્વભાવ.........ની હાજરી ને કારણે છે.
    View Solution
  • 3
    નીચેના પૈકી ક્યુ વિધાન સાચુ નથી ?
    View Solution
  • 4
    નીચેનામાંથી ઓક્સિએસિડ ક્યો છે?
    View Solution
  • 5
    નીચે બે વિધાનો આપેલા છે :

    વિધાન $-I:$ સલ્ફરના $\alpha$ અને $\beta$ સ્વરૂપોને ધીમેથી ગરમ કરતાં (slow heating) અથવા ધીમેથી ઠંડુ પાડતાં (slow cooling.) તેઓ પ્રતિવર્તીય રીતે એકબીજામાં ફેરફાર પામી શકે છે.

    વિધાન $-II:$ ઓરડાના તાપમાને, સલ્ફરનું સ્થાયી સ્ફટિકમય સ્વરૂપ એ મોનોક્લિનિક સલ્ફર છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.

    View Solution
  • 6
    $15$ માં સમૂહનું ક્યું તત્વ હાઇડ્રોજન સાથે બેઝીક સંયોજન બનાવે છે?
    View Solution
  • 7
    આપેલા અણુઓમાં બંધખૂણાનો સાચો વધતો ક્રમ નીચેનામાંથી કઇ શ્રેણી દર્શાવે છે?
    View Solution
  • 8
    નીચેનામાંથી શું આંતર હેલોજન સંયોજનોની ખાસીયત નથી?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યુ અનુચુંબકીય છે અને તેના બંધારણમાં ત્રણ ઇલેક્ટ્રોનનો બંધ ધરાવે છે ?
    View Solution
  • 10
    નિષ્ક્રિય (ઉમદા) વાયુઆ એ ધન $(positive)$ ઈલેકટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેમનો સાચો ક્રમ શોધો.
    View Solution