Question
પ્રાસવાળા શબ્દો લખો : નામ

Answer

ગામ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
મહાભારતનો શાર એક જ છે : 'અન્યાય કરવો નહીં.'
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો :  
મમ્મી ગઈ કાલે પ્રાણીસંગ્રહાલય જોવા ગયા હતઃ
પ્રથમ ભાષામાં અનુવાદ :
મેળામાં નાચતાં લોકોને જોઈને અમને પણ નાચવાનું મન થયું.
લોકનૃત્ય વિશે લખો:
હીંચ નૃત્ય
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
બધા જ લોકોએ સાથે મળીને સફાઈ કરવી જોઈએ.
વાક્યમાં રેખાંકિત શબ્દોને બદલે પાઠમાં વપરાયેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો:
અમે જન્મદિવસની ઉજવણીમાં તારી ખૂબ રાહ જોઈ, પણ તું તો દેખાયો જ નહિ ને! (ડોકાવું)
વાક્ય યોગ્ય છે કે અયોગ્ય તે લખો:
સ્વચ્છતાનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ.
વાક્યપ્રયોગ કરો:
લાઈવ
પ્રથમ ભાષામાં અનુવાદ કરો : 
મારે તમારી સાથે આવવું છે.
આપેલ શબ્દનો અર્થ લખો:
શત 
સત