Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$HF$ માં બંધઅંતર $9.17\times10^{-11}\, m$ છે. $HF$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $6.104\times10^{- 30}\, Cm$ છે, તો $HF$ માં ટકાવાર આયનીય લાક્ષણિકતા જણાવો. (ઇલેક્ટ્રોન વીજભાર $= 1.60\times10^{-19}\, C$)