Question
પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો આપો.

Answer

પ્રાથમિક માહિતીનાં કેટલાંક ઉદાહરણો નીચે મુજબ છે :
$(1)\ \text{NSSO}$ દ્વારા મેળવાયેલ ભારતની વસ્તીગણતરીની માહિતી.
$(2)\ \text{IASR}$ દ્વારા મેળવાયેલ ભારતની ખેતીવિષયક માહિતી.
$(3)$ ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવાયેલ અનુસ્નાતક વિદ્યાર્થીઓની માહિતી.
$(4)\ \text{RBI}$ દ્વારા મેળવાયેલ ભારતની નાણાકીય લેવડ$-$દેવડની . માહિતી.
$(5)\ \text{ATIRA}$ દ્વારા મેળવાયેલ ગુજરાતના ટેક્સ્ટાઇલ ઉદ્યોગો વિશેની માહિતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કયા સંજોગોમાં માહિતી એકત્ર કરવા માટે પરોક્ષ તપાસની રીતનો ઉપયોગ કરવામાં આવે છે ?
અમદાવાદ શહેરમાં વ્યક્તિઓના પરિવહન માટે કુલ $1000$ બસો છે. તેમાંથી $350$ બસ $\text{BRTS}$ તરીકે ઉપયોગ થાય છે, જ્યારે બાકીની $\text{AMTS}$ તરીકે ઉપયોગી થાય છે. કુલ $400$ વાતાનુકૂલિત બસમાંથી $250\ \text{BRTS}$ બસ છે, તો આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો.
સાત અવલોકનો $12, -3, 0, 18, 9, -5, 21$ માટે ચતુર્થક વિચલનાંક શોધો.
એક શાળામાં $4$ શિક્ષકો, $4$ છોકરાઓ, $2$ છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે $?$
વિષમતાંક શોધવાની બાઉલીની રીત પર ટૂંકનોંધ લખો.
સ્થાનીય સરેરાશો સમજાવો.
એક રમકડાંની દુકાનમાં $3$ ઢીંગલીઓ, $4$ કીચન સેટ અને $3$ કાર ડિસ્પ્લેમાં મૂકેલાં છે. એક બાળક તેમાંથી ત્રણ રમકડાં પસંદ કરે છે, તો તેમાં,
$(1)$ ત્રણેય રમકડાં ઢીંગલીઓ કેટલી રીતે પસંદ કરી શકાય ?
$(2)$ ત્રણેય રમકડાં જુદાં જુદાં કેટલી રીતે પસંદ કરી શકાય ?
$(3)$ બે ઢીંગલીઓ અને એક કીચન સેટ કેટલી રીતે પસંદ કરી શકાય ?
ગુણોત્તર શ્રેણી માટે $T _1^2 = T_2$ અને $T_3 = 64$ હોય તો ગુણોત્તર શ્રેણી લખો.
નીચેની માહિતીને કોષ્ટકમાં રજૂ કરો :
એક શાળામાં ધોરણ 11 અને 12માં કુલ 300 વિદ્યાર્થીઓ છે, જેમાં 160 છોકરાઓ છે. ધોરણ 11માં કુલ 140 વિદ્યાર્થીઓ છે, જેમાં 80 છોકરીઓ છે.
એક ઓફિસમાં નોકરી કરતા $8$ કર્મચારીઓમાં $3$ સ્ત્રીઓ અને બાકીના પુરુષો છે. તાલીમ હેતુથી $3$ સભ્યોની પસંદગી કરવાની હોય, તો તેમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ કેટલા પ્રકારે પસંદ કરી શકાય $?$