ભાષા જાય તો સંસ્કૃતિ જાય — Gujarati STD 9 — Question
Gujarat BoardEnglish MediumSTD 9Gujaratiભાષા જાય તો સંસ્કૃતિ જાય2 Marks
Question
પરદેશ જવામાં લેખકને કયો ગેરલાભ દેખાય છે?
✓
Answer
પરદેશ જવામાં લેખકને મા-બાપનો વિયોગ, કામનો અતિરેક, ઓછું કૌટુંબિક જીવન, લઘુમતીનાં જોખમ, સંસ્કૃતિનો હાસ વગેરે ગેરલાભ દેખાય છે. તે સાથે ભાષા અને સંસ્કૃતિ જશે તેનું નુકસાન દેખાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.