MCQ
$(p\rightarrow q) \ \wedge \ (q\rightarrow\sim p)$ ને સમાનાર્થી પ્રેરણ $..........$ છે.
  • $\sim p$
  • B
    $p$
  • C
    $p\wedge q$
  • D
    $p\vee q$

Answer

Correct option: A.
$\sim p$
 
$p$ $q$ $p\rightarrow q$ $\sim p$ $q\rightarrow\sim p$ $(p\rightarrow q) \ \wedge \ (q\rightarrow\sim p)$
$T$ $T$ $T$ $F$ $F$ $F$
$T$ $F$ $F$ $F$ $T$ $F$
$F$ $T$ $T$ $T$ $T$ $T$
$F$ $F$ $F$ $T$ $T$ $T$
$A\ (p\rightarrow q) \ \wedge \ (q\rightarrow\sim p)$ ને સમનાથી પેરણ $\sim p$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^{2/3} - 7x^{1/3} + 10 = 0,$ તો$x = …….$
જો $x,y,z$ સ્વરિત શ્રેણીમાં હોય, તો $\frac{x+y}{y-x}+\frac{y+z}{y-z}=..........$
રેખાઓ $3x - 4y + 7 = 0$ અને $12x + 5y - 2 = 0$ ના લઘુકોણ કોણ દ્વિભાજકનું સમીકરણ મેળવો.
જો $A, B, C$ એ એવા ત્રણ ગણ છે કે જેથી $n(A \cap  B) = n(B \cap  C) = n(C \cap  A) = n(A \cap  B \cap  C) = 2$ થાય તો $n((A × B) \cap  (B × C)) $ = 
જો ${z_1}$ અને ${z_2}$ એ સંકર સંખ્યા છે કે જેથી $\frac{{{z_1}}}{{{z_2}}} + \frac{{{z_2}}}{{{z_1}}} = 1$ તો ,..
$a,b,c,a_1,b_1,c_1$ એ શૂન્યેતર સંકર સંખ્યાઓ છે, જ્યાં $\frac{a}{a_1}+\frac{b}{b_1}+\frac{c}{c_1}=1+i$   અને $\frac{a_1}{a}+\frac{b_1}{b}+\frac{c_1}{c}=0$   તો  $\frac{a^2}{a_1^2}+\frac{b^2}{b_1^2}+\frac{c^2}{c_1^2}=................$
ધારોકે બે છ મુખી સમતોલ પાસાઓ $ A $ અને $B$ ને એક સાથે ઉછાળવામાં આવે છે. જો $E_1$ એ પાસા $ A$ પર ચાર આવે તે ઘટના દર્શાવે છે, $ E_2$  એ પાસા $B$ પર બે આવે તે ઘટના દર્શાવે છે અને $E_3$ એ બંને પાસા પર આવતી સંખ્યાઓનો સરવાળો એકી આવે તે ઘટના દર્શાવે છે, તો નીચેના માંથી કયું વિધાન ખોટું છે?
જો $a + b + c = 0$ અને $1,\omega ,{\omega ^2}$ એ એકના ઘનમૂળ હોય , તો ${(a + b\omega + c{\omega ^2})^3}$ + ${(a + b{\omega ^2} + c\omega )^3}$= . . .. ,
જો $(at^2, 2at)$ એ પરવલય $y^2 = 4ax$ ની નાભિ જીવાના એક અંત્યબિંદુના યામ હોય, તો બીજા બિંદુના યામ શોધો.
$8$ અવલોકનોનો મધ્યક $20$ છે. પાછળથી માલૂમ પડયું કે એક અવલોકન $62$ ને દૂર કરવામાં આવે છે. જો સાચો મધ્યક $15.5$ હોય તો સાચું અવલોકન ..... થાય.