MCQ
જો $x^{2/3} - 7x^{1/3} + 10 = 0,$ તો$x = …….$
- A${125}$
- B${8}$
- C$\phi $
- D${125, 8}$
આપેલ સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ પ્રમાણે પણ લખી શકાય.
ધારો કે $a = x^{1/3},$ હવે, સમીકરણ $(x^{1/3})^2 - 7 (x^{1/3}) + 10 = 0$ આ કિંમત મુકતા,
$a^2 - 7a + 10 = 0 $
$⇒ (a - 5) (a - 2) = 0$
$⇒ a = 5, 2$
આ કિંમત મુકતા, $a^3 = x ⇒ x = 125$ અને $8.$
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.