Question
પરિમિતિ શોધો :

Answer

પરિમિતિ $= 100 \text{ સેમી}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો:
$5 \ \text{મિલી} = .......... \ \text{લિટર}$
એક ડઝન પેનની કિંમત $180$ રૂપિયા અને $8$ બૉલપેનની કિંમત $56$ રૂપિયા છે. તો એક પેન અને એક બૉલપેનની કિંમતનો ગુણોત્તર શોધો.
એક ચોરસની પરિમિતિ $64$  સેમી છે, તો ચોરસની બાજુની લંબાઈ $= ......$ સેમી.
સમીકરણ $9a - 45 = 0$ છે તો ચલ $a$ ના સ્થાને કંઈ કિંમત મળશે $?$
$\frac{y}{12} = \frac{8}{16}$ હોય, તો $y = ?$
પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -12, 15$

આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
$2 \text{ km}$ અને $3 \text{ km}$ બાજુઓ ધરાવતા લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
નીચે આપેલા ખૂણાના માપ પરથી ખૂણાનો પ્રકાર જણાવો: $m \angle \mathrm{FOX} = 95^{\circ}$
નીચેનામાંથી કઈ સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{3}{4}$ છે?