Question
પ્રિયા એક_______ વિદ્યાર્થિની હતી. (તેજસ્વી, દેખાવડી, તોફાની)

Answer

તેજસ્વી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

હવે હું થેલી આપવા જાઉં તો જાંબુ ખાઈ ગયાની_______ મારા ઉપર જ આવે ને?
અર્જુનના રથના સારથિ _______બન્યા હતા. (સુભદ્રા, સોય, શ્રીકૃષ્ણ)
_______વરસાદ વરસતો હતો, તેથી હું બહાર નીકળી ન શક્યો. (ધોધમાર, રંગબેરંગી, તોફાની)
(ડોકિયાં, આનંદ-ઉલ્લાસ, આશા)
સવારનો સૂરજ પોતાની સાથે નવી __________ નું કિરણ લઈને આવ્યો હતો.
લોકો ઉદયપુર, જયપુર, ચિત્તોડગઢ કે જોધપુર જેવાં શહેરોમાં ………… ભવ્યતા જોવા જાય છે. ( જેસલમેર , ઐતિહાસિક )
જેસલમેરની નજીક રેતીના ………… જોવા મળે છે. ( ઠસ્સો , ઢૂવા )
સહુ બહારવટિયાઓએ ફાળિયાં પહેરીને નદીમાં_______ સ્નાન કર્યું.
(સુખડી, અવસર, જોગી)
જોગી શૂળી પાસે જઈ કહે, “ભૂપ સુણ કાન, આ__________ શૂળીએ ચઢે, વેગે મળે વિમાન."
મહારાજ વજેસંગના કુંવર_______ ગુજરી ગયા.
રાણો પ્રતાપ મેવાડ છોડી જશે તો મેવાડની _________ ઝંખવાશે. (કિન્નાખોરી , કીર્તિ)