$\left( 2 \right)\,{N_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right)\,,\,{K_2}$
$\left( 3 \right)\,{H_2}\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons {H_2}O\left( g \right)\,,\,{K_3}$
તો $K_1 , K_2$ , અને $K_3$ ના $(K_4)$ સંદર્ભમાં નીચેની પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન અચળાંક જણાવો.
$2N{H_3}\left( g \right) + \frac{5}{2}{O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right) + 3{H_2}O\left( g \right)$
$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$
જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.